UIIC Recruitment Recruitment 2024: યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની મા 300 જગ્યાઓ પર ભરતી

UIIC Recruitment Recruitment 2024: શું તમે ગ્રેજ્યુએટ પાસ કરી લીધું છે અને જોબની શોધમાં ભટકી રહ્યા છો તમારા માટે આ એક સુવર્ણ તક આવી છે. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની UIIC એ તાજેતરમાં 300 જગ્યા માટે ભરતી ભાર પડી છે. રસ ધરાવતા અને લાયકાત ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ uiic.co.in દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની મા ભરતી: UIIC દ્વારા આસીસ્ટન્ટ ની ભરતીમાં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો.

UIIC Recruitment Recruitment 2024
UIIC Recruitment Recruitment 2024

UIIC Recruitment Recruitment 2024

કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની
કુલ જગ્યા 300
પોસ્ટ આસીસ્ટન્ટ
લાયકાત ગ્રેજયુએટ
અરજી પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ uiic.co.in

શૈક્ષણિક લાયકાત

  • યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજયુએટ નિયત કરવામા આવેલ છે. આ ભરતી માટે અરજી કરવા માટે કોઇપણ માન્ય યુનિવર્સિટી માથી ગ્રેજયુએટ ની લાયકાત મેળવેલી હોવી જોઇએ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ઉંમર મર્યાદા

  • લઘુતમ વયમર્યાદા 21 વર્ષ
  • મહતમ વયમર્યાદા 30 વર્ષ

સરકારના નિયમો મુજબ આ પોસ્ટ્સ માટેની ઉંમર મર્યાદા માં પણ છૂટછાટ આપવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા લેવામા આવશે. ત્યારબાદ રીજીયોનલ લેંગ્વેઝ ની પરીક્ષા માટે ઉમેદવાઓર્ને બોલાવવામા આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

ઓનલાઇન અરજી ફી

  • સામાન્ય / OBC / EWS – રૂ. 500/-
  • SC/ST – કોઈ ફી નથી
  • તમામ કેટેગરીની સ્ત્રી – કોઈ ફી નથી

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 16-12-2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 06-01-2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો


Leave a Comment