Central Bank of India Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024:

Central Bank of India Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર વેબસાઈટ www.centralbankofindia.co.in પર વિવિધ 484 પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. સફાઈ કર્મચારી અને સબ-સ્ટાફની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 20 ડિસેમ્બર 2023 થી 09 જાન્યુઆરી 2024 સુધી તેમની ઓનલાઈન અરજી કરી શકે છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વની તારીખો અને અન્ય પ્રક્રિયાઓ સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વાંચો.

Central Bank of India Recruitment 2024
Central Bank of India Recruitment 2024

Central Bank of India Recruitment 2024

સંસ્થાનું નામ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (CBI)
પોસ્ટનું નામ સફાઈ કર્મચારી
કુલ જગ્યા 484
જોબ સ્થાન સમગ્ર ભારત
સત્તાવાર વેબસાઇટ Centralbankofindia.co.in

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે 10મું ધોરણ પાસ/એસ એસ સી અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ.

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ 18 વર્ષથી મહત્તમ 26 વર્ષ

પગાર ધોરણ

  • રૂ. 16,500/- થી રૂ. 28,145/-

પસંદગી પ્રક્રિયા

  • પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કામાં કરવામાં આવશે
  • લેખિત કસોટી
  • સ્થાનિક ભાષાની કસોટી (બેંક દ્વારા)
  • દસ્તાવેજની ચકાસણી
  • ઓનલાઇન અરજી ફી

Central Bank of India Recruitment 2024 માટે અરજી કેવી રીતે કરવી?

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
  • નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ઓનલાઇન મોડ ચૂકવો
  • અરજી ફોર્મ પ્રિન્ટ કરો

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 20/12/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 09/01/2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો


Leave a Comment