ADC Bank Recruitment 2023: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે તાજેતરમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ADC બેંકમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે માહિતી આ લેખ માં મળી જશે.
ADC Bank Recruitment 2023
સંસ્થા | અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક (ADC બેંક) |
પોસ્ટ ઓફિસ | આસિસ્ટન્ટ અને ડ્રાઈવર |
ખાલી જગ્યાઓ | જરૂરિયાત મુજબ |
અરજી પ્રકાર | ઑફલાઇન |
સત્તાવાર વેબસાઈટ | www.adcbank.coop |
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ, કૃપા કરીને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા
- 30 વર્ષ
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં આપેલા સરનામે તેમના બાયોડેટા મોકલી શકે છે.
સરનામું:
ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લિમિટેડ
ગાંધીબ્રીજ નજીક, ઇન્કમટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ, અમદાવાદ- 380014
મહત્વપૂર્ણ તારીખ
- છેલ્લી તારીખ: 29/12/2023
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |