Ahmedabad TRB Recruitment 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા 650 ટ્રાફિક બ્રિગેડ વોલન્ટીયર પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. રસ ધરાવતા ઉમેદવારોને ઓફલાઈન અરજી કરવાની રહેશે.
Ahmedabad TRB Recruitment 2025
વિગત
માહિતી
સંસ્થા નું નામ
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ
પોસ્ટનું નામ
ટ્રાફિક બ્રિગેડ વોલન્ટીયર
ખાલી જગ્યાઓ
650
અરજી કરવાની રીત
ઓફલાઇન
નોકરીનું સ્થળ
અમદાવાદ શહેર
અરજી કરવાની છેલ્લી તારીખ
18/09/2025
અધિકૃત વેબસાઈટ
cpahmedabad.gujarat.gov.in
Ahmedabad TRB Vacancy 2025 – ખાલી જગ્યાઓનું વિતરણ
પુરુષ ઉમેદવારો: 436
મહિલા ઉમેદવારો: 214
શૈક્ષણિક લાયકાત (Education Qualification)
ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 9 પાસ અથવા વધુ હોવો જોઈએ.