Gujarat ni sauthi moti nadi । ગુજરાતની સૌથી મોટી નદી
Gujarat ni sauthi moti nadi: આજે આપણે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તેના વિશે માહિતી મેળવીશું. આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા અને જનરલ નોલેજ માટે ઉપયોગી છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી પાણીના જથ્થાની દૃષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી છે. અને ભારતની પાંચમા ક્રમની નદી છે. નર્મદા નદી ને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં … Read more