અંબાલાલ પટેલએ ભર ઉનાળામાં માવઠાની કરી આગાહી, એપ્રિલની શરૂઆતમાં પડી શકે છે માવઠું

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમનું કહેવું છે કે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આ આગાહી ખેડૂતો માટે ચિંતાતુર બની રહેવાની છે. કારણ કે, ખેડૂતોના ઉનાળુ વાવેતરને તેની મોટી અસર થઈ શકે છે. અંબાલાલ પટેલની માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું … Read more