શું તમને ખબર છે મોબાઈલ ની શોધ કોણે કરી હતી?
જાણો મોબાઈલ ની શોધ કોણે કરી હતી? આપણે ઘરે કે ગમે ત્યાં બેસીને કોઈપણ સમયે આપણા સંબંધીઓ, મિત્રો સાથે ફોનમાં વાત કરી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં સૌપ્રથમ મોબાઈલ ની શોધ કોણે કરી હતી? તો આજે અમે તમને તેના વિશે માહિતી આપીશું. પ્રથમ મોબાઈલ ફોનની શોધને 50 વર્ષ પહેલા થઈ ગય … Read more