GSEB 10th Result 2025: આવતીકાલે ધોરણ 10નું પરિણામ
GSEB 10th Result 2025: ગુજરાત બોર્ડ ધોરણ10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવાની તારીખ જણાવી છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ ગુરુવાર, 8 મે, 2025 એટલે કે આવતીકાલે સવારે 08:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને … Read more