GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત

GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિભાગો મા ખાલી પડેલી વિવિધ 4300 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહશે. આ ભરતી ની જરૂરી માહિતી નીચે મુજબ છે.

ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: આ ભરતી માટે તા. 31-1-2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. યોગ્ય લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ જલ્દીથી ફોર્મ ભરી દેવું. આ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

GSSSB Recruitment 2024
GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024: Highlight

સંસ્થાનું નામગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
પોસ્ટવિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંક2126/202324
ખાલી જગ્યા4304
અરજી પ્રકારઓનલાઇન
જોબ સ્થાનગુજરાત
સત્તાવાર વેબસાઇટwww.gsssb.gujarat.gov.in

ખાલી જગ્યાઓ

જગ્યાનું નામકુલ જગ્યા
જુનીયર કલાર્ક 2018
સીનીયર કલાર્ક 532
હેડ કલાર્ક 169
ઓફીસ આસીસ્ટન્ટ 210
જુનીયર કલાર્ક 590
કાર્યાલય અધીક્ષક 2
કચેરી અધીક્ષક 3
સબ રજીસ્ટ્રાર 45
સબ રજીસ્ટ્રાર53
સ્ટેમ્પ નીરીક્ષક 43
સમાજ કલ્યાણ નીરીક્ષક 46
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી 13
સમાજ કલ્યાણ નીરીક્ષક 102
ગૃહમાતા 6
ગૃહપતિ14
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 65
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી 7
આસીસ્ટન્ટ ડેપો મેનેજર 372
ડેપો મેનેજર 26
જુનીયર આસીસ્ટન્ટ 8
કુલ જગ્યાઓ 4304

શૈક્ષણિક લાયકાત

  • કોઈ પણ માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-1956ની કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.

નોંધ: વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

ઉંમર મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ આપવામાં આવશે

પગાર ધોરણ

જગ્યા નું નામપગાર
જુનીયર કલાર્ક 26000
સીનીયર કલાર્ક 26000
હેડ કલાર્ક 40800
ઓફીસ આસીસ્ટન્ટ 26000
જુનીયર કલાર્ક 26000
કાર્યાલય અધીક્ષક 49600
કચેરી અધીક્ષક 40800
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1 40800
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2 40800
સ્ટેમ્પ નીરીક્ષક49600
સમાજ કલ્યાણ નીરીક્ષક 40800
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી 49600
સમાજ કલ્યાણ નીરીક્ષક 40800
ગૃહમાતા26000
ગૃહપતિ26000
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 49600
મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી 49600
આસીસ્ટન્ટ ડેપો મેનેજર 26000
ડેપો મેનેજર40800
જુનીયર આસીસ્ટન્ટ 26000

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
  • 1) પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા)
  • 2) મુખ્ય પરીક્ષા

GSSSB Recruitment 2024 માટે અરજી કેવી રીતે કરવી?

  • યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
આ વાંચો: GSSSB Bharti 2024: સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી

ઓનલાઇન અરજી ફી

  • ગૌણ સેવા ની આ ભરતી માટે ગૃપ-એ અને ગૃપ-બી ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે મુજબ પરીક્ષા ફી નિયત કરવામા આવેલી છે.
  • બિનઅનામત કેટેગરીના પુરૂષો માટે પરીક્ષા ફી રૂ.500 રહેશે.
    તમામ કેટગરીની મહિલાઓ, સા.શૈ.પ. વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એકસ સર્વિસ મેન ઉમેદવારો માટે પરીક્ષા ફી. 400 રહેશે.
    પરીક્ષા ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરી શકાસે.
    પરીક્ષા મા ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામા આવશે

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 04-01-2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31-01-2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

1 thought on “GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત”

Leave a Comment