JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 46 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત અને અરજી ફોર્મ www.junagadhmunicipal.org પર ઉપલબ્ધ છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો 31 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે.
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024: ઉમેદવારો પાસેથી જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વની તારીખો અને અન્ય પ્રક્રિયાઓ સંબંધિત વધુ માહિતી આ લેખમાં આપેલ છે. આ ભરતીની સૂચના આ પોસ્ટના અંતે ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને વાંચ્યા પછી તમે ફોર્મ ભરી શકો છો.
JMC Recruitment 2024: Highlight
સંસ્થાનું નામ | જૂનાગઢ મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 46 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
જોબ સ્થાન | જૂનાગઢ, ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | junagadhmunicipal.org |
ખાલી જગ્યાઓ
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
ઈન્સ્પેક્ટર | 3 |
નાયબ એકાઉન્ટન્ટ | 2 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ) | 3 |
આસિ. ઈજનેર(સિવીલ) | 6 |
ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર | 3 |
ફુડ સેફ્ટી ઓફિસર | 2 |
સેનેટરી ઈન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર | 16 |
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર | 3 |
કુલ જગ્યા | 46 |
શૈક્ષણિક લાયકાત
- આ જગ્યાઓની શૈક્ષણિક માટે જુનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ junagadhmunicipal.org/પરથી મેળવવાની રહેશે.
ઉંમર મર્યાદા
- આ ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે અને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
- નોંધ: આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ સત્તવાર વેબસાઇટ પર ઓપન કરો. junagadhmunicipal.org
- અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને વાંચો.
- હવે હોમ પેજ પર રિક્રૂટમેન્ટ વિભાગ પર ક્લિક કરો અને ઑનલાઇન અરજી પર ક્લિક કરો
- પોતાની વિગતોની ભરો.
- આપના દસ્તાવેજો અપલોડ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
- હવે અરજીને સબમિટ કરો.
- ભવિષ્યનો ઉપયોગ માટે સબમિટ કરેલ અરજીનો પ્રિન્ટઆઉટ લો.
આ વાંચો: વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 09/01/2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31/01/2024
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
Job