Portable Mini AC: માત્ર 400 રૂપિયામાં મળશે એસીની મજા, એક ગ્લાસ પાણીથી આખો રૂમ હિલ સ્ટેશન જેવો ઠંડો થઈ જશે

ગરમીની મોસમ આવી ગઈ છે. લોકોએ કૂલર અને એસી સર્વિસ કરાવવાનુ શરૂ કરી દીધુ છે. માર્કેટમાં એક બાદ એક દમદાર એસી આવી રહ્યા છે. પરંતુ માર્કેટમાં લેટેસ્ટમાં આવેલું પોર્ટેબલ મિની એસી એવુ દમદાર છે કે તે આકારમાં પણ નાનુ છે, તેમજ વીજળીનો પણ ઓછો ઉપયોગ કરે છે. જો તમે ઓછી વીજળી વાપરતુ પોર્ટેબલ કુલિંગ ડિવાઈસની શોધમાં છો તો પોર્ટેબલ એર કન્ડિશનર શાનદાર ઓપ્શન છે. ઓછી કિંમતવાળું આ પોર્ટેબલ મિની કૂલર થોડી મિનિટોમાં રૂમને ઠંડુ કરી શકે છે. જો તમે ખરીદવા માંગો છો તો તેની ડિટેઈલ પણ જાણી લો.

Portable Mini AC

અભ્યાસ કરતા સમયે, ઓફિસમાં કામ કરતા સમયે અથવા તો તમે રૂમમા એકલા બેસ્યા હોવ તો આ મિની એસી તમારા માટે બેસ્ટ ઓપ્શન બની રહેશે. આ ડિવાઈસને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. કિંમતની શરૂઆત 400 રૂપિયાથી થાય છે અને 2 હજાર સુધીમાં પણ મળી જાય છે. તેને અલગ અલગ ડિઝાઈન અને શેપમાં બનાવવામા આવ્યુ છે. ફ્લિપકાર્ટ પર ઓપ્શન અવેલેબલ છે. તમે તેના પરથી પસંદગીનું મિની એસી ખરીદી શકાય છે.

કેવી રીતે કામ કરશે

તેના ઉપયોગ માટે તમારે ડ્રાય આઈસ કે પછી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. જેનાથી તેનું કુલિંગ રહેશે. તેને ચલાવવુ બહુ જ સરળ છે. તે વીજળીનો વધુ વપરાશ કરતુ નથી. ટેબલ પર કામ કરતા સમયે આ ડિવાઈસનો ઉપયોગ બેસ્ટ બની રહેશે.

Portable Mini AC જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો