UPI Full Form in Gujarati | UPI Meaning in Gujarati

UPI Full Form in Gujarati: નમસ્તે મિત્રો શું તમે UPI નું ફૂલ ફોર્મ ગુજરાતી માં (UPI Full Form in Gujarati) જાણવા માંગો છો. UPI શું છે, એનો અર્થ શું થાય છે. તથા UPI વિષે સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખ માં જણાવીશું.

UPI Full Form in Gujarati | UPI Meaning in Gujarati
UPI Full Form in Gujarati | UPI Meaning in Gujarati

UPI Full Form in Gujarati | UPI Meaning in Gujarati

UPI નું Full Form “Unified Payments Interface” થાય છે. જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ” થાય છે. UPI એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા યુઝર 24/7 એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા બનાવાયેલ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે.

UPI શું છે? (What is UPI)

UPI ની શરૂઆત 2016માં થઈ હતી. ઉલ્લેખનીય છે કે, UPI એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા યુઝર 24/7 એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. UPI એ એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે. બીજા શબ્દોમાં કહીએ તો UPI એક પેમેન્ટ ઇન્ટરફેસ છે જે તમારા પૈસાને એક બેન્કમાથી બીજા બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે.

UPI ના ફાયદા (Benefits of UPI)

  • તમે 24 કલાક અને 7 દિવસ પૈસાની લેવડ-દેવડ બેન્ક એકાઉન્ટ દ્વારા ગમે ત્યારે કરી શકો
  • તમે રિયલ ટાઇમ પૈસા ટ્રાન્સફર કરી શકો.
  • તમારે પૈસા બેન્કમાથી લેવા માટે લાંબી લાઈનોમાં ન ઊભું રહેવું પડે નહીં
  • તમે શોપિંગ માટે પણ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
  • તમારા પૈસા સુરક્ષિત રીતે સામેના વ્યક્તિને પોહચાડી છો.

Leave a Comment