VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવશે. આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે. જે પણ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે. તે www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 12-01-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: જે પણ ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવા માંગે છે. તે બાબતે ની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટ નું નામ, પોસ્ટ ની સંખ્યા, ફોર્મ ભરવાની તારીખ, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અરજી કેવી રીતે કરવાની વગેરે માહિતી આ લેખ માં મળી જશે.

VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી
VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી

VMC Recruitment 2024: Highlight

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યા220
અરજી પ્રકારઓનલાઇન
જોબ સ્થાનવડોદરા શહેર,ગુજરાત
સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in/

ખાલી જગ્યાઓ

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ
મેડીકલ ઓફિસર47
સ્ટાફ નર્સ56
એમ.પી.એચ.ડબલ્યુ-Male58
સિક્યુરીટી ગાર્ડ59
કુલ જગ્યા220

શૈક્ષણિક લાયકાત

1.મેડીકલ ઓફિસર
એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે.

2.સ્ટાફ નર્સ
ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC (Nursing)નો કોર્સ, અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડીપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.

3.MPHW -Male
12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબ્લ્યુનો 1 વર્ષિય તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.

4.સિક્યુરીટી ગાર્ડ
ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ઉંમર મર્યાદા

  • મેડીકલ ઓફિસર પોસ્ટ માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવારો અરજી કરી શકશે નહી.
  • સ્ટાફ નર્સ , એમ.પી.એચ.ડબ્લ્યૂ , સિક્યુરિટી ગાર્ડ જેવી તમામ પોસ્ટ માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ
મેડિકલ ઓફિસર 70,000/-
સ્ટાફ નર્સ 13,000/-
MPHW 13,000/-
સિક્યોરીટી ગાર્ડ ગુજરાત સરકારના નિયમ અનુસાર

ઓનલાઇન અરજી ફી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવાની રહશે નહીં

પસંદગી પ્રક્રિયા

વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ લિસ્ટ અથવા પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારોએ અરજી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 12 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 29-12-2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 12-01-2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

.

1 thought on “VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024”

Leave a Comment