Ahmedabad TRB Recruitment 2025: અમદાવાદમાં 650 ટ્રાફિક બ્રિગેડ વોલન્ટીયર પોસ્ટ માટે ભરતી
Ahmedabad TRB Recruitment 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા 650 ટ્રાફિક બ્રિગેડ વોલન્ટીયર પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. રસ ધરાવતા ઉમેદવારોને ઓફલાઈન અરજી કરવાની રહેશે. Ahmedabad TRB Recruitment 2025 વિગત માહિતી સંસ્થા નું નામ અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ પોસ્ટનું નામ ટ્રાફિક બ્રિગેડ … Read more