Ambedkar Awas Yojana Gujarat 2025: આંબેડકર આવાસ યોજના 2025: ઘર બનાવવા માટે 1,20,000/- ની સહાય આપવામાં આવશે
Ambedkar Awas Yojana Gujarat 2025: આંબેડકર આવાસ યોજના 2025 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્વાકાંક્ષી યોજના છે જે અનુસૂચિત જાતિના નબળી વર્ગના લોકો માટે તેમના જીવનમાનને સુધારવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ગરીબી રેખા નીચે જીવન જીવતા અથવા ઘર વિહોણા એવા લાભાર્થીઓને પાકી ઘરો બાંધવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. અનુસૂચિત … Read more