PM Kisan 21st installment: ખેડૂતોને દિવાળી પહેલા મળશે 21મો હપ્તો? જાણો ખાતમાં ક્યારે આવશે પૈસા
PM Kisan 21st installment: દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના (PM Kisan Yojana ) હેઠળ ₹2,000 ના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ખેડૂતોને આ હપ્તો મળી ચૂક્યો છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતા હજુ પણ ખાલી છે. આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે. PM Kisan 21st installment: કિસાન સન્માન નિધિનો … Read more