Portable Mini AC: માત્ર 400 રૂપિયામાં મળશે એસીની મજા, એક ગ્લાસ પાણીથી આખો રૂમ હિલ સ્ટેશન જેવો ઠંડો થઈ જશે
ગરમીની મોસમ આવી ગઈ છે. લોકોએ કૂલર અને એસી સર્વિસ કરાવવાનુ શરૂ કરી દીધુ છે. માર્કેટમાં એક બાદ એક દમદાર એસી આવી રહ્યા છે. પરંતુ માર્કેટમાં લેટેસ્ટમાં આવેલું પોર્ટેબલ મિની એસી એવુ દમદાર છે કે તે આકારમાં પણ નાનુ છે, તેમજ વીજળીનો પણ ઓછો ઉપયોગ કરે છે. જો તમે ઓછી વીજળી વાપરતુ પોર્ટેબલ કુલિંગ ડિવાઈસની … Read more