GPSC ભરતી 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં વિવિધ 309 પોસ્ટ પર ભરતી જાહેર

GPSC ભરતી 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્રારા વિવિધ 309 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો Gpsc ની સત્તાવાર વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર જઈને તા. 01 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે.

GPSC Recruitment 2024: આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સૂચના આપવામાં આવે છે. તેમજ અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને GPSC વિવિધ પોસ્ટની ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે માહિતી આ લેખ માં મળી જશે.

GPSC ભરતી 2024
GPSC ભરતી 2024

GPSC Recruitment 2024: GPSC ભરતી 2024

ભરતી સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ 309
નોકરી સ્થળ ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 01-01-2024
અરજી કરવાની રીત ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ Gpsc.gujarat.gov.in

ખાલી જગ્યાઓ

જગ્યાનું નામકુલ જગ્યા
ઓપ્થલ્મોલોજી20
ડેન્ટીસ્ટ્રી06
ટી.બી. ચેસ્ટ12
ઈમરજન્સી મેડીસીન08
જનરલ મેડીસીન70
જનરલ સર્જરી51
ઓબ્સ એન્ડ ગાયનેક34
પિડીયાટ્રીક્સ36
સાયકિયાટ્રી02
સ્કીન એન્ડ વી.ડી.07
ઓર્થોપેડીક49
રેડિયોથેરાપી06
ઈ.એન.ટી.08

શૈક્ષણિક લાયકાત

  • GPSC દ્વારા સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે અને જાહેરાત સામે ભરતી માટેની વિગતવાર જાહેરાત. નં 73/2023-24 થી 85/2023-24 સત્તાવાર વેબસાઇટ પર દર્શાવવામાં આવશે. તમે સત્તાવાર વેબસાઇટ પર શૈક્ષણિક લાયકાત વાંચી શકો છો.

ઉંમર મર્યાદા

  • Gpsc ભરતી માં ઉમેદવારોની ઉમર 18 વર્ષથી લઈને 43 વર્ષ સુધી નિયત કરેલ છે. તથા આરક્ષિત કેટેગરી પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

નોંધ: ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણાવામાં આવશે.

પગાર ધોરણ

  • રૂપિયા 68,900/- (પે-મેટ્રીક્ષમાં ગ્રેડ પે આધારીત લેવલ 11)

પસંદગી પ્રક્રિયા

Gpsc ભરતી 2024 માટે ઉમેદવારોની પસંદગી નીચે મુજબ દર્શાવેલી છે તે મુજબ કરશે.

  • ઓબ્જેક્ટિવ પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યુ
  • વેરિફિકેશન

ઓનલાઇન અરજી ફી

  • જનરલ કેટેગરી – 100 રૂપિયા + અન્ય પોસ્ટલ ચાર્જ
  • આર્થિક રીતે નબળા, OBC , ST, SC, આર્મી ઓફિસર, મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી

GPSC ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો- https://gpsc.gujarat.gov.in/
  • હોમ પેજ પર સૂચના લિંક પર ક્લિક કરો.
  • આપેલ સૂચનાઓ વાંચો અને તમામ આવશ્યક ઓળખપત્રો પ્રદાન કરો.
  • તમારે હોમ પેજ પરની લિંક પર પરીક્ષા ફી અને લાયકાત સહિતની તમામ વિગતો
  • પ્રદાન કરવી પડશે.
  • તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો.

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: ડિસેમ્બર 15, 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: જાન્યુઆરી 01, 2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment