PM Mudra Loan Yojana 2025: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના – સંપૂર્ણ માહિતી
PM Mudra Loan Yojana 2025: ભારત સરકાર હંમેશા નાના વેપારીઓ અને યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપતી રહી છે. ઘણી વખત એવા લોકો હોય છે જેમને ધંધો શરૂ કરવાનો ઉત્સાહ હોય, પણ નાણાંની તંગીને કારણે આગળ વધી શકતા નથી. આવા લોકોને મદદ કરવા માટે 2015 માં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) શરૂ કરવામાં આવી હતી. આ યોજના … Read more