RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક અને અન્ય 219 જગ્યાઓ માટે ભરતી

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ફાયર ઓપરેટર, વેટરનરી ઓફિસર વગેરે જેવી જગ્યાઓ માટે કુલ 219 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 219 જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની વિગતો કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારે www.rmc.gov.in પર 10-01-2024 સુધીમાં અરજી કરવાની રહેશે. વિગતવાર માહિતી આ લેખમાં મળશે.

RMC Recruitment 2024
RMC Recruitment 2024

RMC Recruitment 2024: Highlight

સંસ્થાનું નામરાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટ જુનિયર ક્લાર્ક, ફાયરમેન અને અન્ય
ખાલી જગ્યા 219
અરજી પ્રકારઓનલાઈન
છેલ્લી તારીખ 10/01/2024
સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in.

RMC Recruitment 2024 માટે ખાલી જગ્યાઓ

પોસ્ટખાલી જગ્યા
સીસ્ટમ એનાલીસ્ટ02
ગાર્ડન સુપરવાઈઝર02
વેટરનરી ઓફિસર01
ગાર્ડન આસીસ્ટન્ટ12
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)02
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન04
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર (ફીમેલ)04
ફાયર ઓપરેટર64
જુનિયર ક્લાર્ક128
કુલ219

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો

ઉંમર મર્યાદા

  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

પગાર ધોરણ

  • પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર

પસંદગી પ્રક્રિયા

  • લેખીત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી

ઓનલાઇન અરજી ફી

  • બિનઅનામત કેટેગરીના ઉમેદવારોને રૂપિયા 500/-
  • ન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 250/-

અરજી કેવી રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 21/12/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 10/01/2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

1 thought on “RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક અને અન્ય 219 જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment