SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી

SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં આઈ.ટી.આઈ., 12 પાસ તેમજ બી.કોમ પાસ ઉમેદવાર માટે આવી બમ્પર ભરતી. વિવિધ ટ્રેડોમાં 1000 જેટલા એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023: સુરત મહાનગરપાલિકા દ્રારા ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા ઉમેદવારો ને તાલીમ આપવા માટે આ ભરતી બહાર પાડી છે. 30 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી

SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી
SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી

SMC Recruitment 2023 | સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાસુરત મહાનગરપાલિકા
કુલ જગ્યા1000
પોસ્ટ એપ્રેન્ટિસ
સ્ટાઇપન્ડ ₹ 9000 સુધી
અરજી પ્રકાર ઓનલાઇન

સુરત મહાનગરપાલિકા ભરતી ખાલી જગ્યાઓ

પોસ્ટનુ નામખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન80
ફીટર20
ડ્રાફ્ટસમેન (સીવીલ)20
સર્વેયર20
મીકેનીક (મોટર વ્હીકલ)05
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ05
મીકેનીક ડીઝલ10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર150
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ180
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)10
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ200
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર200
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ100
કુલ જગ્યા1000

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ઇલેક્ટ્રીશિયનI.T.I ટ્રેડ પાસ.
ફીટરI.T.I ટ્રેડ પાસ.
ડ્રાફ્ટસમેન (સીવીલ)I.T.I ટ્રેડ પાસ.
સર્વેયરI.T.I ટ્રેડ પાસ.
મીકેનીક (મોટર વ્હીકલ)I.T.I ટ્રેડ પાસ.
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગI.T.I ટ્રેડ પાસ.
મીકેનીક ડીઝલI.T.I ટ્રેડ પાસ.
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરI.T.I ટ્રેડ પાસ.
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટI.T.I ટ્રેડ પાસ.
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)ધો.12 (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે) + Bsc
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવબી.કોમ (એમ.કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.)
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટરબી.એ-બી.સી.એ.
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવબી.કોમ-બીબીએ

સુરત મહાનગરપાલિકામાં ભરતી સ્ટાઈપેન્ડ

પોસ્ટસ્ટાઇપન્ડ
ઇલેક્ટ્રીશિયન₹ 8050
ફીટર₹ 8050
ડ્રાફ્ટસમેન (સીવીલ)₹ 8050
સર્વેયર₹ 8050
મીકેનીક (મોટર વ્હીકલ)₹ 8050
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ₹ 8050
મીકેનીક ડીઝલ₹ 7700
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર₹ 7700
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ₹ 7700
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)₹ 9000
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ₹ 9000
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર₹ 9000
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ₹ 9000
આ પણ વાંચો: અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની તારીખ 23/10/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2023

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો

1 thought on “SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી”

Leave a Comment