અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023 | Ahmedabad Home Guard Bharti 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ahmedabad Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા ગુજરાત માં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ વિભાગમા મોટી ભરતી બહાર પડેલી છે. ગુજરાત હોમગાર્ડની નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, વગેરે નીચે આપેલ છે.

અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023: અમદાવાદ ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડઝ તાબાના યુનિટ માટે કુલ – ૪૭૬ પુરૂષ, ૬૩ મહિલા મળી કુલ-૫૩૯ હોમગાર્ડઝની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં લાગુ પડતા એરિયાના ૮ કિમી ત્રિજ્યામાં આવતા યુનિટ અસલાલી, બાવળા, બોપલ, ચાંગોદર, દેત્રોજ, ધોળકા, જલાલપુર- વજીફા, ધંધુકા, ધોલેરા, કોઠ, કણભા, માંડલ, સાણંદ, વિઠલાપુર, વિરમગામ, હાંસલપુર, બગોદરા, વિવેકાનંદનગર, સાણંદ-જીઆઇડીસી (બોળ), નળસરોવ૨ પો.સ્ટે. વિસ્તારના રહેવાસી હોય તેવા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે.

અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023 | Ahmedabad Home Guard Bharti 2023

અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023 | Ahmedabad Home Guard Bharti 2023

પોસ્ટનું નામ હોમગાર્ડ
કુલ પોસ્ટ 539
જોબ સ્થાન અમદાવાદ
આવેદન પ્રકાર ઑફલાઇન
ઓફિસિયલ વેબસાઇટ homeguards.gujarat.gov.in

ખાલી જગ્યાઓ

  • પુરુષ : 476
  • સ્ત્રી: 63

શૈક્ષણિક લાયકાત

ધોરણ – ૧૦ પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ 18 વર્ષ
  • મહત્તમ 50 વર્ષ

હોમગાર્ડ ભારતી શારીરિક ધોરણ

પુરૂષ ઉમેદવારો
– વજન ઓછામાં ઓછુ ૫૦ કિલો હોવું જોઇએ.
– ઉંચાઇ ઓછામાં ઓછી ૧૬૨ સેન્ટી મીટર,
– છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ,
– ૫ સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.

મહિલા ઉમેદવારો
– વજન ઓછું વજન – ૪૦ કિલો હોવું જોઇએ.
– ઉંચાઇ ઓછામાં ઓછી ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઇએ.

અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023માં કેવી રીતે અરજી કરવી?

ભરતી અંગેની સંપૂર્ણ માહિતી homeguards.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જેને કાળજીપૂર્વક વાંચી સમજી અરજી ક૨વાની ૨હેશે.

મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: ૨૦/૧૦/૨૦૨૩
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૩/૧૧/૨૦૨૩

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

1 thought on “અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023 | Ahmedabad Home Guard Bharti 2023”

Leave a Comment