Tadpatri Sahay Yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ
Tadpatri Sahay Yojana 2023: હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી યોજના નો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. તાડપત્રી … Read more