GMC Recruitment 2023: ગાંધીનગર મહાનગરપાલિકા એ તાજેતરમાં આરોગ્ય અધિકારી, MPHW, FHW, ફાર્માસિસ્ટ ભરતી 2023 માટે જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી નીચે મુજબ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023: આપેલ જગ્યાઓ માટે ઉમેદવારે ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી તારીખ 21-10-2023 (બપોરના 14:00 કલાક) થી તારીખ 05-11-2023 (સમય રાત્રીના 23:59 કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે.
GMC Recruitment 2023 | ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | ગાંધીનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 73 |
અરજી કરવાનો | પ્રકાર ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
સત્તાવાર વેબસાઈટ | gandhinagarmunicipal.com |
ગાંધીનગર મહાનગરપાલિકામાં ખાલી જગ્યાઓ 2023
- આરોગ્ય અધિકારી: 04
- ફિમેલ હેલ્થ વર્કર: 27
- બહુહેતુક આરોગ્ય કાર્યકર: 30
- ફાર્માસિસ્ટ: 06
- લેબ ટેકનિશિયન: 06
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપેલ છે તેથી વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
હેલ્થ ઓફિસર | રૂપિયા 56,100 થી 1,67,800 સુધી |
ફિમેલ હેલ્થ વર્કર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
ફાર્માસીસ્ટ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
લેબ ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
ગાંધીનગર મહાનગરપાલિકામાં અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 21 ઓક્ટોબર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 05 નવેમ્બર 2023
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |