Gseb Ssc Time Table 2024: ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gseb Ssc Time Table 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10, 12 અને ગુજકેટની વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યુ છે. GSEB દર વર્ષે માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવામા આવે છે. બોર્ડની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થનાર છે. ધોરણ 10 ટાઈમ ટેબલ અને ધોરણ 12 પરીક્ષા ટાઈમ ટેબલ આ લેખ છે.

GSEB Time Table 2024: GSEB બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે.

Gseb Ssc Time Table 2024: ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ
Gseb Ssc Time Table 2024: ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ

Gseb Ssc Time Table 2024

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર (Gseb)
પોસ્ટધોરણ 10 પરીક્ષા ટાઈમ ટેબલ 2024
ધોરણ 12 પરીક્ષા ટાઈમ ટેબલ 2024
Gseb Ssc Time Table 2024
પરીક્ષા તારીખ11-03-2024 થી 26-03-2024
શૈક્ષણીક વર્ષ2024
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 પરીક્ષા ટાઈમ ટેબલ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2024 જાહેર કરવામાં આવ્યું છે. જે 11-03-2024 ના રોજ શરૂ થશે અને 26-03-2024 ના રોજ પૂર્ણ થશે. ધોરણ 10 પરીક્ષા ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ આપેલ છે.

ધોરણ 12 પરીક્ષા ટાઈમ ટેબલ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2024 જાહેર કરવામાં આવ્યું છે. જે 11-03-2024 ના રોજ શરૂ થશે અને 26-03-2024 ના રોજ પૂર્ણ થશે. ધોરણ 12 પરીક્ષા ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી નીચે મુજબ આપેલ છે.

આ રીતે ડાઉનલોડ કરો ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષાનું ટાઈમ ટેબલ 2024

  • સૌપ્રથમ Gseb સત્તાવાર વેબસાઇટ gsebeservice.comની મુલાકાત લો.
  • ત્યારબાદ પછી બોર્ડની જાહેરાત ધોરણ-10 અને ધોરણ-12 માર્ચ-2024 ની પરીક્ષાનો કાર્યક્રમ લિંક પર ક્લિક કરો.
  • પછી તમે સ્ક્રીન પર ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા ટાઈમ ટેબલ જોઈ શકશો.
  • ત્યારબાદ ટાઈમ ટેબલ PDF ડાઉનલોડ કરી લો.

મહત્વપૂર્ણ લિંક

Gseb Ssc Time Table 2024 Pdfઅહી ક્લિક કરો
MahitiPortal હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment