અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023 | Ahmedabad Home Guard Bharti 2023
Ahmedabad Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા ગુજરાત માં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ વિભાગમા મોટી ભરતી બહાર પડેલી છે. ગુજરાત હોમગાર્ડની નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, વગેરે નીચે આપેલ છે. અમદાવાદ હોમગાર્ડ ભારતી 2023: … Read more