Khedut Smartphone Sahay Yojana Gujarat: ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય
Khedut Smartphone Sahay Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા ખેડુતો ના વિકાસ અને તેઓનાં હિત માટે ખેડૂતલક્ષી યોજનાઓ હાલમાં શરૂ છે. i khedut પોર્ટલ મારફતે રાજ્ય સરકાર વિવિધ સહાય યોજનાઓ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડે છે. હાલમાં ખેડૂતભાઈઓ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ છે. ખેડૂતોને મોબાઈલ મા સહાય આપવામા આવશે જેના થી ખેડૂતો smartphone દ્વારા સીધા જ સરકાર … Read more