GMC Recruitment 2023: ગાંધીનગર મહાનગરપાલિકામાં 73 જગ્યાઓ પર ભરતી

GMC Recruitment 2023: ગાંધીનગર મહાનગરપાલિકા એ તાજેતરમાં આરોગ્ય અધિકારી, MPHW, FHW, ફાર્માસિસ્ટ ભરતી 2023 માટે જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી નીચે મુજબ છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023: આપેલ જગ્યાઓ માટે ઉમેદવારે ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી તારીખ 21-10-2023 (બપોરના 14:00 કલાક) થી તારીખ 05-11-2023 (સમય રાત્રીના 23:59 કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે.

GMC Recruitment 2023: ગાંધીનગર મહાનગરપાલિકામાં 73 જગ્યાઓ પર ભરતી
GMC Recruitment 2023: ગાંધીનગર મહાનગરપાલિકામાં 73 જગ્યાઓ પર ભરતી

GMC Recruitment 2023 | ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામ ગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામ વિવિધ
કુલ જગ્યા 73
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
સત્તાવાર વેબસાઈટ gandhinagarmunicipal.com

ગાંધીનગર મહાનગરપાલિકામાં ખાલી જગ્યાઓ 2023

  • આરોગ્ય અધિકારી: 04
  • ફિમેલ હેલ્થ વર્કર: 27
  • બહુહેતુક આરોગ્ય કાર્યકર: 30
  • ફાર્માસિસ્ટ: 06
  • લેબ ટેકનિશિયન: 06

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપેલ છે તેથી વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી

પગાર ધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
હેલ્થ ઓફિસરરૂપિયા 56,100 થી 1,67,800 સુધી
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી

ગાંધીનગર મહાનગરપાલિકામાં અરજી કેવી રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 21 ઓક્ટોબર 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 05 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો

Leave a Comment