GSSSB Syllabus 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે 4304 જગ્યાઓનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે GSSSB દ્વારા વર્ગ 3 ની 4300 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામા આવી છે. જેની છેલ્લી તારીખ 31-01-2024 છે.
આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રીસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશન્સમાં લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માહે માર્ચ-એપ્રિલ 2024માં આયોજન કરેલ છે.

GSSSB Syllabus 2024: GSSSB ની નવી પરીક્ષા પદ્ધતિ
- કુલ પ્રશ્ન: 100
- કુલ ગુણ: 100
- વિકલ્પોની સંખ્યા: 4 (A, B, C, D)
- પ્રશ્ન દીઠ માર્ક : 1 (સાચા જવાબ માટે)
- નેગેટિવ માર્કિંગ: હા
- પ્રશ્ન દીઠ નેગેટિવ માર્ક: 1/4 (0.25) (ખોટા જવાબ માટે)
- ભાષાઓ: ભાગ-A, B અને D ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ભાગ-C
જાહેરાત ક્રમાંક 212/202324 પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ
હેડ ક્લાર્ક અભ્યાસક્રમ 2024 / Head Clerk Syllabus 2024 / સિનીયર ક્લાર્ક અભ્યાસક્રમ 2024 / Senior Clerk Syllabus 2024 / જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2024 / Junior Clerk Syllabus 2024 / ઓફિસ આસિસ્ટન્ટ અભ્યાસક્રમ 2024 / Office Assistant Syllabus 2024 વગેરેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતી
પાર્ટ-A Reasoning
પાર્ટ-A મા Reasoning ના કુલ 40 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ ગુણ 40 રહશે. જેની ભાષા ગુજરાતી છે. તેમાં નીચેના મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- Problem Solving
- Venn Diagram
- Visual Reasoning
- Blood Relation
- Arithmetic Reasoning
- Data Interpretation (Chart, Graphs, Tables)
- Data Sufficiency
પાર્ટ-B Quantitative Aptitude
પાર્ટ-B મા Quantitative Aptitude ના કુલ 30 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ ગુણ 30 રહશે. જેની ભાષા ગુજરાતી છે. તેમાં નીચેના મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- Number System
- Simplification and Algebra
- Arithmetic and Geometric Progression
- Average
- Percentage
- Profit-Loss
- Ration and Proportion
- Partnership
- Time and Work
- Time, Speed and Distance
- Work, Wages and Chain Rule
પાર્ટ-C English
પાર્ટ-C મા English ના કુલ 15 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ ગુણ 15 રહશે. જેની ભાષા અંગ્રેજી છે. તેમાં નીચેના મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- Tenses, Voices
- Narration (Direct-Indirect)
- Use of Articles and Determiners
- Adverbs, Noun, Pronoun, Verbs
- Use of Prepositions
- Use of Phrasal Verbs
- Transformation of Sentences
- One Word Substitution
- Synonyms / Antonyms
- Comprehension (To Assess Comprehension, Interpretation and Inference Skills)
- Jumbled Words and Sentences
- Translation from English to Gujarati
પાર્ટ-D ગુજરાતી
પાર્ટ-D મા ગુજરાતી ના કુલ 15 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ ગુણ 15 રહશે. જેની ભાષા ગુજરાતી છે. તેમાં નીચેના મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
- કહેવતોનો અર્થ
- સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
- સમાનાર્થી શબ્દો / વિરૂધ્ધાર્થી શબ્દો
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- વાક્ય પરિવર્તન
- સંધી જોડો કે છોડો
- જોડણી શુદ્ધિ
- લેખન શુદ્ધિ / ભાષા શુદ્ધિ
- ગદ્યસમીક્ષા
- અર્થગ્રહણ
- ગુજરાતી-અંગ્રેજી ભાષાંતર
મહત્વપૂર્ણ લિંક
GSSSB Syllabus Download Pdf 2024 | અહીં ક્લિક કરો |
1 thought on “GSSSB Syllabus 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4303 જગ્યાઓ માટે અભ્યાસક્રમ જાહેર”