Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023: આર્થિક રીતે નબળા અને SC/ST/OBC વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવાની યોજના ધરાવતી છે. રાજ્ય સરકારે 2023-24 માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના શરૂ કરી છે. વિદ્યાર્થીઓએ 22 સપ્ટેમ્બર 2023 થી 5 નવેમ્બર 2023 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર અરજી ફોર્મ ભરવું પડશે. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023: આ લેખમાં, અમે … Read more