Air India Gujarat Recruitment 2023: એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. એર ઇન્ડિયા ગુજરાતમાં વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં ગુજરાતમાં 30 અને 31 ઓક્ટોબર તેમજ 1 અને 2 અને 03 નવેમ્બરના રોજ ઇન્ટરવ્યુ યોજાશે. આવો જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી.
Air India Gujarat Recruitment 2023
સંસ્થાનુ નામ | એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ (એર ઈન્ડિયા) |
લેખ | Air India Gujarat Recruitment 2023 એર ઈન્ડિયા ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર ભરતી |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓ | 61 |
નોકરી સ્થળ | ગુજરાત |
ઇન્ટરવ્યુ તારીખ | 30-10-2023 થી 03-11-2023 |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.aiasl.in/ |
પોસ્ટનું નામ
- ડ્યુટી મેનેજર – પેસેન્જર: 01
- ડ્યુટી ઓફિસર – પેસેન્જર: 01
- જુનિયર ઓફિસર – ટેકનિકલ: 01
- સીનિયર ગ્રાહક સેવા કાર્યકારી : 03
- ગ્રાહક સેવા કાર્યકારી : 06
- જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી : 12
- સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ : 03
- રામ સેવા કાર્યકારી : 03
- યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર: 06
- હેન્ડીમેન : 15
- હેન્ડીવુમન : 10
શૈક્ષણિક લાયકાત
આ એર ઈન્ડિયાની ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જે તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાત વાંચીને જાણી શકો છો.
વય મર્યાદા
પોસ્ટનું નામ | વયમર્યાદા |
ડયુટી મેનેજર | 55 વર્ષ સુધી |
ડયુટી ઓફિસર | 50 વર્ષ સુધી |
જુનિયર ઓફિસર | 28 વર્ષ સુધી |
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 35 વર્ષ સુધી |
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 28 વર્ષ સુધી |
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 28 વર્ષ સુધી |
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 35 વર્ષ સુધી |
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 28 વર્ષ સુધી |
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર | 28 વર્ષ સુધી |
હેન્ડીમેન | 28 વર્ષ સુધી |
હેન્ડીવુમન | 28 વર્ષ સુધી |
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
ડયુટી મેનેજર | 45,000/- |
ડયુટી ઓફિસર | 32,200/- |
જુનિયર ઓફિસર | 28,200/- |
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 24,640/- |
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 23,640/- |
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 20,130/- |
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 24,640/- |
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 23,640/- |
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર | 20,130/- |
હેન્ડીમેન | 17,850/- |
હેન્ડીવુમન | 17,850/- |
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
કેવી રીતે અરજી કરવી? (How To Apply For Air India Gujarat Recruitment 2023?)
- સૌપ્રથમ પહેલા સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો, પછી નક્કી કરો કે તમે અરજી કરવા માટે લાયક છો કે નહીં.
- એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://www.aiasl.in/ પરથી ને અરજી ફોર્મ મેળવો.
- આ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો, તેને સંપૂર્ણપણે ભરો અને તમામ જરૂરી કાગળ અને પ્રમાણપત્રોની નકલો જોડો.
- હવે, આ બધા દસ્તાવેજો એકઠા કરો, અને ઇન્ટરવ્યુના દિવસે સ્થળ પર હાજર રહો.
- તમે આ રીતે આ ભરતી માટે અરજી કરી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જાતિનો દાખલો
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
ઇન્ટરવ્યુ સ્થળ તથા તારીખ
ઇન્ટરવ્યુ સ્થળળ: એન્જીનીયરીંગ અને મેઈન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હીરાસર, રાજકોટ, ગુજરાત – 363520
ઇન્ટરવ્યૂ તારીખ: 30-10-2023 થી 03-11-2023
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |