જમીન માપણી અરજી કરો ઓનલાઈન | Jamin Mapni Online Arji
જમીન માપણી અરજી કરો ઓનલાઈન: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી ઘણી મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે. જમીન માપણી અરજી માટે હવે ઓફીસે ધ્ધકો ખાવાની જરૂર નથી. આજ અમે આ લેખમાં જમીનની માપણી અરજી કેવી રીતે … Read more