How To Download PUC Certificate Online: PUC સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું

WhatsApp Group Join Now
Telegram Group Join Now

How To Download PUC Certificate Online: ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વાહન નોંધણી પ્રમાણપત્ર (RC બુક), વીમા કવર, PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર અને ડ્રાઇવરના ડ્રાઇવિંગ લાયસન્સ દસ્તાવેજો સાથે રાખવા જરુરી છે.

PUC સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું? કોઈ પણ વ્હીકલ સાથે તેનું PUC સર્ટિફિકેટ હોવું જરુરી છે. PUC સર્ટિફિકેટ વગર ગાડી ચલાવવાથી ચલાણ ભરવું પડી શકે છે.મોટાભાગના લોકો PUC સર્ટિફિકેટ કેમ ઓનલાઇન ડાઉનલોડ કરવું તેન માહિતી હોતી નથી. ટેન્શન ન લો, PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કઈ રીતે મેળવશો તેની માહિતી આ લેખ માં મળી જશે.

How To Download PUC Certificate Online: PUC સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું
How To Download PUC Certificate Online: PUC સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું

How To Download PUC Certificate Online: PUC સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું

પોસ્ટ નામ PUC સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું? )How To Download PUC Certificate Online)
વિભાગનું નામ રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર
સત્તાવાર વેબસાઈટ vahan.parivahan.gov.in

PUC એટલે શું? (What is Puc)

PUC સર્ટિફિકેટ એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ (Pollution Under Control and Public Utilities Commission) એ એક સર્ટિફિકેટ છે જે PUC સેન્ટર દ્વારા વાહનોથી થતા પ્રદૂષણને માપ્યા બાદ જારી કરવામાં આવે છે. MoRTH (માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય) દ્વારા નિર્ધારિત તમામ પ્રકારના પરીક્ષણો PUC કેન્દ્ર પર હાથ ધરવામાં આવે છે અને અંતે એક સર્ટિફિકેટ આપવામાં આવે છે જે PUC સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે.

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

જયારે તમે PUC સર્ટિફિકેટ કઢાવવા જાવ ત્યારે વેબ કેમ દ્વારા તમારા બાઈકની પાછળની નંબર પ્લેટનો ફોટો પાડવામાં આવે છે અને સ્મોક પેરામીટરને કેપ્ચર કરે છે વાહનની માહિતી નાખવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે તેથી તમે ગમે ત્યારે ઓનલાઈન PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

જયારે તમે નવું વાહન ખરીદી કરો ત્યારે કંપની દ્વારા 1 વર્ષ માટે PUC સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે. એક વર્ષ વિત્યા પછી તમારા વાહનનું દર 6 મહીને PUC સેન્ટર ખાતે જઈને જરૂરી બાઈકના ટેસ્ટ આપીને PUC સર્ટીફીકેટ કઢાવવું જરૂરી છે. જો વાહન દ્વારા પ્રદુષણ નિધારિત મર્યાદા કરતા વધુ હોવાની જાણ થાય તો તેના આધારે તેના પ્રમાણપત્રની માન્યતા નક્કી કરવામાં આવે છે તેમજ વાહનની તમામ જાણકારી RTO કચેરીને આપવામાં આવે છે.

PUC સર્ટિફિકેટમાં આપવામાં આવતી માહિતી

  • PUC સર્ટિફિકેટ નંબર
  • વાહન ના નોંધણી નંબર
  • નોંધણીની તારીખ
  • મોબાઈલ નંબર
  • ઉત્સર્જન નામ
  • ફયુલનો પ્રકાર
  • PUC કોડ
  • PUC કઢાવ્યા તારીખ
  • PUC કઢાવ્યાનો સમય
  • PUCની માન્યતા તારીખ
  • વાહનની નંબર પ્લેટ
  • જે ટેસ્ટ કરવામાં આવ્યા એની માહિતી

PUC સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું? (How To Download PUC Certificate Online?)

નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે. કઈ રીતે PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ vahan.parivahan.gov.in પર જાઓ.
  • ત્યારબાદ PUC વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે PUC સર્ટિફિકેટ મેનૂ પર ક્લિક કરો.
  • હવે રજીસ્ટ્રેશન નંબર લખો.
  • કેસ નંબર (છેલ્લા પાંચ અંકો) લખો.
  • કેપ્ચા કોડ દાખલ કરો.
  • PUC વિગતો બટન પર ક્લિક કરો.
  • PUC તમારી બધી માહિતી બતાવશે જે તમે ડાઉનલોડ કરો છો અને પછી પ્રિન્ટ કરો છો.

મહત્વપૂર્ણ લિંક

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment