RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક અને અન્ય 219 જગ્યાઓ માટે ભરતી
RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ફાયર ઓપરેટર, વેટરનરી ઓફિસર વગેરે જેવી જગ્યાઓ માટે કુલ 219 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 219 જગ્યાઓ ભરવા … Read more