CRPF Recruitment 2024: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 10 પાસ પર 169 જગ્યાઓ પર ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CRPF Recruitment 2024: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્રારા (CRPF ભરતી 2024) 10 પાસ પર 169 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. CRPF હેઠળ કોન્સ્ટેબલ (GD) ની પોસ્ટ માટે કુલ 169 જગ્યાઓ છે, જેમાંથી કુલ 83 પુરૂષ અને 86 મહિલા માટે છે. ઉમેદવારો CRPFની સત્તવાર વેબસાઈટ પરથી જાહેરાત ડાઉનલોડ કરી શકે છે. સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત GD કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર અને અન્ય મહત્વપૂર્ણ વિગતો આ લેખ માં જાણીશું.

CRPF ભરતી 2024: CRPF (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ) માં કોન્સ્ટેબલ જનરલ ડયુટી (સ્પોર્ટ્સ ક્વોટા) અંતર્ગત 169 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તવાર વેબસાઈટ rect.crpf.gov.in પર જઈને અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.

CRPF Recruitment 2024: CRPF ભરતી 2024
CRPF Recruitment 2024: CRPF ભરતી 2024

CRPF Recruitment 2024: CRPF ભરતી 2024

સંસ્થાનું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
પોસ્ટ GD કોન્સ્ટેબલ
ખાલી જગ્યા 169
અરજી પ્રકાર ઓનલાઇન
જોબ સ્થાન ભારત
છેલ્લી તારીખ 15-02-2024
સત્તાવાર વેબસાઇટ rect.crpf.gov.in

ખાલી જગ્યાઓ

પુરુષ86
મહિલા83
કુલ જગ્યા169

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
  • વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો

ઉંમર મર્યાદા

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
જો કે, અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

  • રૂ 21,700/- થી રૂ 69,100/- સુધી

પસંદગી પ્રક્રિયા

  • પસંદગી લેખિત પરીક્ષા
  • શારીરિક પરીક્ષા
  • મેરીટ લીસ્ટ/દસ્તાવેજ ચકાસણી

ઓનલાઇન અરજી ફી

  • જનરલ/ઓબીસી/EWS કેટેગરી : રૂ. 100/-
  • SC/ST : રૂ. 0/-
  • અરજી ફી અંગેની વધુ માહિતી માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.
આ પણ વાંચો: ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી 2024

જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

  • 10માં નું માર્કશીટ
  • ખેલ પ્રવૃત્તિ પ્રમાણપત્ર
  • ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી
  • LC (લિવિંગ સર્ટિફિકેટ)
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર (cast certificate)
  • ઉમેદવારનો મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો rect.crpf.gov.in
  • રેક્રુટમેન્‍ટ બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ GD કોન્સ્ટેબલ પોસ્ટ્સની એપ્લાય ટેબ પર ક્લિક કરો
  • સૂચનાઓ વાંચો અને અરજી ફોર્મ ભરો.
  • 100 રૂપિયા (જરૂરી) ની અરજી ફી ચૂકવો
  • સબમિટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવી લો.

નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 16-01-2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 15-02-2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment