How To Watch Icc World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 માં પાછો આવ્યો છે અને 5 ઓક્ટોબર, 2023 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થવાનો છે. ક્રિકેટ ફેન્સ વર્લ્ડ કપ ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ઘણા લોકોના મગજમાં એક જ સવાલ સતાવતો જ હશે કે આ મેચને ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવો. તો ચાલો તમને જણાવીએ કે તમે ઘરે બેઠા ફ્રીમાં મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો.
Icc વર્લ્ડ કપ 2023: આ વર્ષે icc વર્લ્ડ કપ 2023 નું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. આ વર્લ્ડકપ 46 દિવસ ચાલશે. જે ભારતના જુદા જુદા 10 શહેરોમાં આયોજન કરવામાં આવશે. આ પ્રથમ વખત બનશે જ્યારે તમામ મેચ સંપૂર્ણપણે ભારતમાં યોજવામાં આવી રહી છે. ભારત ટુર્નામેન્ટની તેની પ્રથમ મેચ 8મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 19મી નવેમ્બરે રમાનાર છે.

How To Watch Icc World Cup 2023 : Icc વર્લ્ડ કપ 2023 લાઈવ ફ્રી ઓનલાઈન કેવી રીતે જોશો
સ્ટાર સ્પોર્ટ્સ ભારત અને તેના સબ કોન્ટિનેંટ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું લાઈવ સ્ટ્રીમિંગ કરશે… આ બધા મેચ ભારત અને તેના સબકોન્ટિનેંટમાં Disney+ Hotstar ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. જેનો તમે ફ્રીમાં મજા માણી શકશો.. જો તમે ડિઝની + હોટસ્ટારથી લેપટોપ અથવા તો ટીવી પર મેચ જોશો તો તમારે તેના માટે પૈસા ચુકવવા પડશે.. આ વખતે સ્ટાર ઇન્ડિયા અને સ્ટાર મિડલ ઇસ્ટ પાસે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે વૈશ્વિક અધિકારો છે.
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 લાઈવ ફ્રીમા ઑનલાઇન કેવી રીતે જોવું? (How To Watch Icc World Cup 2023 Live Free Online)
- જો તમારી પાસે પહેલાથી નથી, તો Play Store અથવા App Store પરથી Disney Plus Hotstar ડાઉનલોડ કરો
- હવે Disney+ Hotstar એપ ખોલો
- જો મેચ લાઇવ હોય, તો ટોચ પર બેનર પસંદ કરો
- વપરાશકર્તાઓ ‘ સ્પોર્ટ્સ ‘ ટેબને ટેપ કરીને મેચ લાઇવ સ્ટ્રીમ્સ પણ ઍક્સેસ કરી શકે છે
આ રીતે તમે તમારા મોબાઈલ ફોનથી વર્લ્ડ કપ ની મેચ લાઈવ જોઈ શકો છો જો તમારી પાસે Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન છે, તો તમે તમારા મોબાઇલ નંબર વડે લૉગ ઇન કરીને Hotstarની વેબસાઇટ મારફતે લેપટોપ અથવા PC પર મેચ જોઈ શકો છો .
ટીવી પર આ ચેનલો પર સ્ટ્રીમ થશે
સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ભારતમાં ટીવી પર વર્લ્ડ કપની મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.