CRPF Recruitment 2024: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 10 પાસ પર 169 જગ્યાઓ પર ભરતી
CRPF Recruitment 2024: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્રારા (CRPF ભરતી 2024) 10 પાસ પર 169 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. CRPF હેઠળ કોન્સ્ટેબલ (GD) ની પોસ્ટ માટે કુલ 169 જગ્યાઓ છે, જેમાંથી કુલ 83 પુરૂષ અને 86 મહિલા માટે છે. ઉમેદવારો CRPFની સત્તવાર વેબસાઈટ પરથી જાહેરાત ડાઉનલોડ કરી શકે છે. સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત … Read more