Std 5 Gujarati Textbook Pdf | ધોરણ 5 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Std 5 Gujarati Textbook Pdf: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 5ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.

Std 5 Gujarati Textbook: અહીં ધોરણ 5ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં ધોરણ-5ના ગણિત ગમ્મત, પર્યાવરણ આસપાસ, કેકારવ, કુક્કુટ, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિષયના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકની pdf અહીં આપવામાં આવી છે.

Std 5 Gujarati Textbook Pdf | ધોરણ 5 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
Std 5 Gujarati Textbook Pdf | ધોરણ 5 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

Std 5 Gujarati Textbook Pdf

ધોરણ5
કુલ વિષય7
માધ્યમગુજરાતી માધ્યમ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

Std 5 Gujarati Textbook Pdf Download

વિષયડાઉનલોડ
ગણિત ગમ્મતડાઉનલોડ
ગુજરાતીડાઉનલોડ
હિન્દીડાઉનલોડ
અંગ્રેજીડાઉનલોડ
કુક્કુટડાઉનલોડ
કેકારવડાઉનલોડ
પર્યાવરણ આસપાસડાઉનલોડ

આ પણ જુઓ

ધોરણ 2 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 3 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 4 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 6 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 7 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 8 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 10 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 11 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

1 thought on “Std 5 Gujarati Textbook Pdf | ધોરણ 5 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો”

Leave a Comment