Gujarati Textbook Std 7 । ધોરણ 7 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarati Textbook Std 7: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 7ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.

Std 7 Textbook Gujarati Medium: અહીં ધોરણ 7ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં ગુજરાતી (Gujarati), હિન્દી (Hindi), ગણિત (Mathematics), વિજ્ઞાન (Science), સંસ્કૃત (Sanskrit), અંગેજી (English), સર્વાંગી શિક્ષણ (Sarvangi Shikshan) વિષયની સત્ર 1 અને 2 ની Textbookનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarati Textbook Std 7 । ધોરણ 7 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
Gujarati Textbook Std 7 । ધોરણ 7 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

Gujarati Textbook Std 7 | Std 7 Textbook Gujarati Medium

ધોરણ7
સેમ1 અને 2
કુલ વિષય12
માધ્યમગુજરાતી માધ્યમ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

Gujarati Textbook Std 7 Sem 1

વિષયડાઉનલોડ
અંગ્રેજી (English)ડાઉનલોડ
ગુજરાતી (Gujarati)ડાઉનલોડ
हिन्दी (Hindi)ડાઉનલોડ
ગણિત (Mathematics)ડાઉનલોડ
સંસ્કૃત (Sanskrit)ડાઉનલોડ
સામાજિક વિજ્ઞાનડાઉનલોડ
વિજ્ઞાન (Science)ડાઉનલોડ
સર્વાંગી શિક્ષણ (Sarvangi Shikshan)ડાઉનલોડ

Gujarati Textbook Std 7 Sem 2

વિષયડાઉનલોડ
અંગ્રેજી (English)ડાઉનલોડ
ગુજરાતી (Gujarati)ડાઉનલોડ
हिन्दी (Hindi)ડાઉનલોડ
સંસ્કૃત (Sanskrit)ડાઉનલોડ

આ પણ જુઓ

ધોરણ 2 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 3 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 4 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 5 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 6 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 8 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 10 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 11 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

1 thought on “Gujarati Textbook Std 7 । ધોરણ 7 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો”

Leave a Comment