Std 10 Gujarati Textbook Pdf । ધોરણ 10 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Std 10 Gujarati Textbook Pdf: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 10ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.

Gujarati Std 10 Textbook: અહીં ધોરણ 10ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. સંસ્કૃત, કમ્પ્યુટર અધ્યયન, ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, નામાના મૂળતત્વો, વાણિજય પરિચય, વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટિસ, ગણિત, ગણિતના નમૂનારૂપ પ્રશ્નો, વિજ્ઞાન, વિજ્ઞાનના નમૂનારૂપ પ્રશ્નો, અંગ્રેજી, હિન્દી, સામાજિક વિજ્ઞાન અને સંગીત વિષયની pdf અહીં આપવામાં આવી છે.

Std 10 Gujarati Textbook Pdf । ધોરણ 10 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
Std 10 Gujarati Textbook Pdf । ધોરણ 10 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

Std 10 Gujarati Textbook Pdf | 10th Gujarati Textbook Pdf

ધોરણ 10
કુલ વિષય15
માધ્યમ ગુજરાતી માધ્યમ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

Std 10 Gujarati Textbook Pdf | Gujarati Textbook Std 10

વિષયડાઉનલોડ
સંસ્કૃત (Sanskrit)ડાઉનલોડ
કમ્પ્યુટર અધ્યયન (Computer Studies)ડાઉનલોડ
ગુજરાતી દ્વિતીય ભાષા (Gujarati Second Language)ડાઉનલોડ
ગુજરાતી પ્રથમ ભાષા (Gujarati First Language)ડાઉનલોડ
નામાનાં મૂળતત્વ (Account)ડાઉનલોડ
વાણિજય પરિચય (Vanijya Parichay) ડાઉનલોડ
વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટિસ (Vanijya Patravyahar and Sec.Practice)ડાઉનલોડ
ગણિત (Mathematics)ડાઉનલોડ
ગણિતનાં નમૂનારૂપ પ્રશ્નો (Mathematics Exemplar)ડાઉનલોડ
વિજ્ઞાન (Science)ડાઉનલોડ
વિજ્ઞાનના નમૂનારૂપ પ્રશ્નો (Science Exemplar)ડાઉનલોડ
અંગ્રેજી (English)ડાઉનલોડ
हिन्दी (Hindi)ડાઉનલોડ
સામાજિક વિજ્ઞાન (Social Science)ડાઉનલોડ
સંગીત (Sangeet)ડાઉનલોડ

આ પણ જુઓ

ધોરણ 2 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 3 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 4 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 5 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 6 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 7 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 8 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 11 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

2 thoughts on “Std 10 Gujarati Textbook Pdf । ધોરણ 10 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો”

Leave a Comment