Std 6 Gujarati Textbook: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 6ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.
Std 6 Textbook Pdf Download: અહીં ધોરણ 6ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં ધોરણ-6ના English, ગુજરાતી (Gujarati), હિન્દી (Hindi), ગણિત (Mathematics), સામાન્ય વિજ્ઞાન (Science), સામાજિક વિજ્ઞાન (Social Science), સંસ્કૃત (Sanskrit), સર્વાંગી શિક્ષણ (Sarvagi Shixan) વિષયના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકની pdf અહીં આપવામાં આવી છે.
Std 6 Gujarati Textbook
ધોરણ | 6 |
સેમ | 1 અને 2 |
કુલ વિષય | 9 |
માધ્યમ | ગુજરાતી માધ્યમ |
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.
મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
Std 6 Gujarati Textbook Pdf Sem 1
Std 6 Gujarati Textbook Pdf Sem 2
વિષય | ડાઉનલોડ |
અંગ્રેજી (English Second Language) | ડાઉનલોડ |
ગુજરાતી (Gujarati) | ડાઉનલોડ |
હિન્દી (Hindi Second Language) | ડાઉનલોડ |
1 thought on “Std 6 Gujarati Textbook । ધોરણ 6 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો”