Std 9 Gujarati Textbook Pdf । ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

Std 9 Gujarati Textbook Pdf: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 9ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.

Std 9 Gujarati Textbook Pdf Download: અહીં ધોરણ 9ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. કમ્પ્યુટર અધ્યયન, ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, ગણિત, ગણિતના નમૂનારૂપ પ્રશ્નો, વિજ્ઞાન, વિજ્ઞાનના નમૂનારૂપ પ્રશ્નો, સામાજિક વિજ્ઞાન, ચિત્રકલા, અંગ્રેજી, સંસ્કૃત, બેઝિક્સ ઓફ એન્જીનિયરીંગ પ્રોસેસ મેઈન્ટેનન્સ એન્ડ સેફ્ટી, કમ્પ્યુટર અધ્યયન, હિન્દી, સંગીત, કૃષિ વિદ્યા અને ડેરી ઉદ્યોગ વિષયની pdf આપેલ છે.

Std 9 Gujarati Textbook Pdf । ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
Std 9 Gujarati Textbook Pdf । ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

Std 9 Gujarati Textbook Pdf । Gujarati Textbook Std 9

ધોરણ9
કુલ વિષય18
માધ્યમગુજરાતી માધ્યમ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

Std 9 Gujarati Textbook

વિષયડાઉનલોડ
ગુજરાતી પ્રથમ ભાષા (Gujarati First Language)ડાઉનલોડ
ગુજરાતી દ્વિતીય ભાષા (Gujarati Second Language)ડાઉનલોડ
ગણિત (Mathematics)ડાઉનલોડ
ગણિતના નમૂના રૂપ પ્રશ્નો (Mathematics Exaemplar)ડાઉનલોડ
વિજ્ઞાન (Science and Technology)ડાઉનલોડ
વિજ્ઞાનના નમૂનારૂપ પ્રશ્નો (Science Exemplar)ડાઉનલોડ
સામાજિક વિજ્ઞાન (Social Science)ડાઉનલોડ
ચિત્રકલા (ChitraKala)ડાઉનલોડ
અંગ્રેજી (English Second Language)ડાઉનલોડ
સંસ્કૃત (Sanskrit)ડાઉનલોડ
બેઝિક્સ ઓફ એન્જીનિયરીંગ પ્રોસેસ મેઈન્ટેનન્સ એન્ડ સેફ્ટી (Basic of Engineering Prosesmeintenans and safety)ડાઉનલોડ
કમ્પ્યુટર અધ્યયન (Computer Studies)ડાઉનલોડ
શુદ્ધિપત્રક કમ્પ્યુટર અધ્યયન (Corrigendum ComputerStudies)ડાઉનલોડ
હિન્દી (Hindi Second Langage)ડાઉનલોડ
સંગીત કંઠ અને સ્વર (Sangeet Kanthy & SWAR)ડાઉનલોડ
સંગીત તબલા (Sangeet Tabla)ડાઉનલોડ
કૃષિ વિદ્યાડાઉનલોડ
ડેરી ઉદ્યોગડાઉનલોડ

આ પણ જુઓ

ધોરણ 2 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 3 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 4 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 5 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 6 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 7 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 8 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 10 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 11 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

1 thought on “Std 9 Gujarati Textbook Pdf । ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો”

Leave a Comment