Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજનાની જાહેરાત દીકરીઓને મળશે રૂ. 50,000/- સુધી સહાય
Namo Lakshmi Yojana: ગુજરાત રાજ્યનું બજેટ 2024 નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણનું મહત્વ સમજતા એક મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો લક્ષ્મી યોજના’ (Namo Lakshmi Yojana) ની જાહેરાત કરી છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં … Read more