Matdar Yadi Gujarat 2024: મતદાર યાદી જોવા માટે શુ કરવું જોઈએ
આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાર યાદિ: નવી મતદાર યાદી, જે 2024 ની લોકસભાની ચૂંટણી માટે રચવામાં આવી છે, હવે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જે લોકોનાં નામ નોંધાયેલ છે, તેઓ આગામી ચૂંટણીમાં મતદાન કરવા સક્ષમ રહેશે. હાલમાં, નવી સૂચિમાં કુલ 96.8 કરોડ મતદારો નોંધાયા છે. મતદાર યાદી 2024 પહેલાં, ચૂંટણી પહેલાં, મતદાર યાદી તૈયાર … Read more